ડભાયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડભાયણું

નપુંસક લિંગ

  • 1

    ડામ દેવાનું ઓજાર-સાધન.

  • 2

    [?] ભયનું ઠેકાણું.

મૂળ

સર૰ प्रा. डंभण;ડાંભવું