ગુજરાતી

માં ડૂંભારણુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૂંભારણું1ડંભારણ2

ડૂંભારણું1

નપુંસક લિંગ

  • 1

    ઊંબાડિયું; સળગતી સળી.

મૂળ

જુઓ ડભાયણું

ગુજરાતી

માં ડૂંભારણુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૂંભારણું1ડંભારણ2

ડંભારણ2

નપુંસક લિંગ

  • 1

    ડભાયણું; ડાંભવાનું સાધન.

  • 2

    લાક્ષણિક મર્મમાં વાગે એવું કટાક્ષવચન.

મૂળ

प्रा. डंभण