ડમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડમક

ક્રિયાવિશેષણ

  • 1

    ડમરુનો રવ.

મૂળ

રવાનુકારી