ડૂમચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂમચી

સ્ત્રીલિંગ

  • 1

    સાજ ખસી ન જાય એ માટે ઘોડાની પૂંછ્ડીમાં ભરાવાતી દોરી.

  • 2

    ઘોડાનો થાપો.

મૂળ

फा. दुमचेह्