ગુજરાતી

માં ડમડમની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડમડમ1ડુમડુમ2

ડમડમ1

સ્ત્રીલિંગ

 • 1

  ડંકાનો અવાજ.

 • 2

  ગરબડ; તોફાન.

 • 3

  ડંકા જેવું એક લશ્કરી વાદ્ય.

ગુજરાતી

માં ડમડમની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડમડમ1ડુમડુમ2

ડુમડુમ2

ક્રિયાવિશેષણ

 • 1

  ઢોલકનો અવાજ.

મૂળ

રવાનુકારી