ડમણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડમણું

નપુંસક લિંગ

  • 1

    નાની લાકડી.

  • 2

    શેરડીનો કકડો.

  • 3

    ડમણિયું.

મૂળ

સર૰ म. डमणी=કપડાં ધોવાનો ધોકો; સર૰ ડફણું, ડણું