ડમણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડમણિયું

નપુંસક લિંગ

  • 1

    ડમણી; બે બળદની નાની ગાલ્લી.

મૂળ

સર૰ म. दमणी