ડમરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડમરી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ડંમર; હવામાં ઊડતી ધૂળના ગોટાનો સમૂહ.