ડમરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડમરો

પુંલિંગ

  • 1

    એક સુંગધીદાર વનસ્પતિ.

મૂળ

સર૰ सं. दमनक, प्रा. दमणक(-ग,-य); हिं. दौना; म. दवणा