ડમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ડામવું'નું કર્મણિ.

ડુમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડુમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દુમાવું; ડૂમો ભરાવો; ગૂંગળાવું.

  • 2

    દુભાવું; નારાજ થવું; મનમાં ને મનમાં સંતાપવું.

  • 3

    'દૂમવું' નું કર્મણિ.