ગુજરાતી

માં ડમીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડમી1ડૂમી2ડેમી3

ડમી1

વિશેષણ

 • 1

  ખાલી દેખાવ કે ગણવા પૂરતું અવેજી; ખરેખરું નહિ એવું (માણસ) (જેમ કે, પત્તાંની રમતમાં, ચૂંટણીમાં).

ગુજરાતી

માં ડમીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડમી1ડૂમી2ડેમી3

ડૂમી2

વિશેષણ

 • 1

  મીંઢું; કપટી.

ગુજરાતી

માં ડમીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડમી1ડૂમી2ડેમી3

ડેમી3

વિશેષણ

 • 1

  (છાપવાના) કાગળનું એક કદ.

પુંલિંગ

 • 1

  ખાલી દેખાવ કે ગણવા પૂરતું અવેજી; ખરેખરું નહિ એવું (માણસ) (જેમ કે, પત્તાંની રમતમાં, ચૂંટણીમાં).

સ્ત્રીલિંગ

 • 1

  ડી. ઓ પત્ર; અર્ધ સત્તાવાર (સરકારી) પત્ર.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

 • 1

  ચોપડીનું કદ ને ઘાટ ઇ૰ જોવા, ખાલી બાંધણી કરીને કરાતો નમૂનો.

મૂળ

इं.