ડૂમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂમો

પુંલિંગ

  • 1

    લાગણીના આવેશથી છાતીમાં ભરાતો ડચૂરો (ડૂમો ભરાવો).

મૂળ

જુઓ દૂમો