ડ્યૂટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડ્યૂટી

સ્ત્રીલિંગ

  • 1

    ફરજ; કર્તવ્ય.

  • 2

    કામધંધો કે નોકરીનું કામ.

  • 3

    કરવેરો (જેમ કે, જકાત, આયાતવેરો ઇ૰).

મૂળ

इं.