ડ્યૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડ્યૂસ

પુંલિંગ

  • 1

    (ટેનિસની રમતમાં) બેમાંથી કોઈ પણ ખેલાડી કે ટીમને રમત જીતવા માટે સળંગ બે પૉઇન્ટ મેળવવા પડે તેવો (૪૦-૪૦ પૉઇન્ટનો) સમાન સ્કોર.

મૂળ

इं.