ડ્રેજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડ્રેજર

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    નદી; નહેર, સમુદ્ર ઇ૰ નો નીચેનો ગારો કચરો ઇ૰ કાઢતી આગબોટ.

મૂળ

इं.