ડ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડ્રામ

પુંલિંગ

  • 1

    પ્રવાહીનું એક અંગ્રેજી માપ (જેમ કે, દવામાં ચાલે છે. લગભગ એકાદ આનીભાર જેટલું).

મૂળ

इं.