ડ્રામેટિક આયરની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડ્રામેટિક આયરની

સ્ત્રીલિંગ

  • 1

    નાટ્યાત્મક વક્રોક્તિ; નાટકમાં પાત્રોએ ન ધાર્યો હોય એવો વિશિષ્ટ કે વિપરીત અર્થ પ્રેક્ષકોને પહોંચાડનારી-સંવાદની પ્રયુક્તિ.

મૂળ

इं.