ડેરિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેરિક

નપુંસક લિંગ

  • 1

    ખનિજ તેલના કૂવા પર ગોઠવાતું લોખંડી ચોકઠું કે ઊંટડા જેવી રચના.

મૂળ

इं.