ડ્રૉપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડ્રૉપ

પુંલિંગ

  • 1

    પડી જવું કે ઊતરવું તે (જેમ કે, ભાવતાલ ઇ૰ નો આંક).

  • 2

    પરીક્ષામાં ન બેસવું તે (ડ્રૉપ લેવો).

મૂળ

इं.