ડ્રૉપસીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડ્રૉપસીન

પુંલિંગ

  • 1

    પટાક્ષેપ; નાટકમાં કોઈ અંકની સમાપ્તિ વખતે સૌથી આગળનો પડદો પાડી દેવો તે.

મૂળ

इं.