ગુજરાતી

માં ડૂલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૂલ1ડેલું2

ડૂલ1

વિશેષણ

 • 1

  ડૂલેલું.

ગુજરાતી

માં ડૂલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૂલ1ડેલું2

ડેલું2

નપુંસક લિંગ

 • 1

  મોટાં પહોળાં બારણાંવાળું મકાન.

 • 2

  મકાનનો ખડકી જેવો મોટો દરવાજો.

 • 3

  રાંપના દાંડાની લાંબી વળી (ચ.).

મૂળ

सं. देहली ઉપ ર થી ? સર૰ हिं. डेहरी, -ल

નપુંસક લિંગ

 • 1

  કાનનું એક ઘરેણું.

 • 2

  એક ઘાસ.

મૂળ

सं. दुल्, प्रा. डुल्