ડલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડલી

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાની પીઠ પર જીનની નીચે નાખવાની ઊનની ગોદડી.

  • 2

    નાનો ટુકડો, ગાંગડો કે ઢેફું; ડળું.

ડેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેલી

સ્ત્રીલિંગ

  • 1

    ખડકી; પડાળી.

  • 2

    પોલીસચોકી.

મૂળ

જુઓ ડેલું