ડેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેલો

પુંલિંગ

  • 1

    મોટાં પહોળાં બારણાંવાળું મકાન.

  • 2

    મકાનનો ખડકી જેવો મોટો દરવાજો.