ડળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સડી જવું; ખોખાં થઇ જવાં.

  • 2

    લાલસામાં લીન થઇ જવું.

  • 3

    ભાગી પડવું-ઢગલો થઇ જવું; ઢળી પડવું.

મૂળ

સર૰ ડડળવું