ડળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડળી

સ્ત્રીલિંગ

  • 1

    ડલી; ઘોડાની પીઠ પર જીનની નીચે નાખવાની ઊનની ગોદડી.

  • 2

    નાનો ટુકડો, ગાંગડો કે ઢેફું; ડળું.