ડૂવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂવો

પુંલિંગ

  • 1

    રગડો.

  • 2

    નીચે ઠરેલો કચરો.

  • 3

    ડૂઘો; ટૂંકા દાંડાની એક મોટી કડછી (દૂધપાક વગેરે પીરસવાના કામમાં વપરાતી).

  • 4

    ધોળવાનો કૂચડો.

  • 5

    લાક્ષણિક ઊપસેલો હાડકાવાળો કઠણ ભાગ ચોર; દૂગો.

  • 6

    માટીનો હુક્કો.

    જુઓ ડૂઘો

મૂળ

સર૰ 'ડોવું'