ડેસ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેસ્ક

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    મેજ; પાટલી; ઢાળિયું.

મૂળ

इं.

ડસકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડસકું

નપુંસક લિંગ

  • 1

    ડૂસકું; રડતાં રહી રહીને જોરથી ખેંચાતો શ્વાસ (ડસકું ખાવું).

ડૂસકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂસકું

નપુંસક લિંગ

  • 1

    રડતાં રહી રહીને જોરથી ખેંચાતો શ્વાસ.

મૂળ

રવાનુકારી; જુઓ ડસકું