ડસક ડસક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડસક ડસક

અવ્યય

  • 1

    ડસકાં ખાતું હોય એમ.

  • 2

    રહી રહીને.

મૂળ

રવાનુકારી