ડસડસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડસડસ

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડસક ડસક; ડસકાં ખાતું હોય એમ.

  • 2

    રહી રહીને.