ડસડસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડસડસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડૂસકાંથી રૂંધાવું.

  • 2

    મનમાં અકળાઇ રહેવું.

મૂળ

'ડસકું' ઉપરથી