ડેસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેસી

  • 1

    દશાંશ પદ્ધતિમાં,'દશમા ભાગનું' એવો અર્થ બતાવતો પૂર્વગ જેમ કે, ડેસીગ્રામ, ડેસીમિટર, ડેસી લિટર.

મૂળ

इं.