ડહેંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડહેંકવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઊભરાવું; છલકાઇ જવું (?).

મૂળ

+हिं. डहकना

ડહેકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડહેકવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો છેતરવું; ઠગવું.

મૂળ

+हिं. डहकना