ડહાપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડહાપણ

નપુંસક લિંગ

  • 1

    ડાહ્યાપણું; શાણપણ.

મૂળ

'ડાહ્યું' ઉપરથી