ડહોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડહોળ

પુંલિંગ

  • 1

    ડહોળાવું કે ડોહાળાયેલું તે.

ડહોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડહોળું

વિશેષણ

  • 1

    ડહોળાયેલું.

મૂળ

સર૰ म. डहुळा