ડહોળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડહોળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ડહોળવું'નું કર્મણિ.

  • 2

    આંખ લાલ થવી (જેમ કે, ચોળાવાથી).

  • 3

    લાક્ષણિક હાલી જઇને અવ્યવસ્થિત થવું; ગૂંચવાઇ જવું; વધારે પડતી ચોળાચોળ થવી.