ડાઇજેસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઇજેસ્ટ

નપુંસક લિંગ

  • 1

    સંદોહન; સાર; સંક્ષેપ.

  • 2

    લેખસંચય કે સારસંચય.

  • 3

    સંદોહ અથવા ચયન દ્વારા લેખસામગ્રી આપનારું સામયિક.

મૂળ

इं.