ડાઇન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઇન

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    બળનો એકમ; ૧ ગ્રામને દર સેકંડે ૧ સેન્ટીમિટરનો પ્રવેગ પેદા કરે એટલું બળ.

મૂળ

इं.