ડાઇનેમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઇનેમો

પુંલિંગ

  • 1

    વીજળી ઉત્પન્ન કરવાનું એક પ્રકારનું યંત્ર.

મૂળ

इं.