ડાઇરેક્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઇરેક્ટર

પુંલિંગ

  • 1

    ડિરેક્ટર (વેપારી કંપનીનો) સંચાલક; વહીવટદાર.

  • 2

    (કેળવણી ખાતાનો) સંચાલક.

મૂળ

इं.