ડાઇરેક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઇરેક્શન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  દિશા.

 • 2

  નિર્દેશન; સંચાલન.

 • 3

  આદેશ; આજ્ઞા.

 • 4

  નિર્દેશ; સૂચના.

 • 5

  માર્ગદર્શન.

મૂળ

इं.