ગુજરાતી માં ડાઈની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ડાઈ1ડાઈ2ડાઈ3

ડાઈ1

સ્ત્રીલિંગ

  • 1

    (સિક્કા, છાપ વગેરે પાડવાનું) ધાતુ કે લાકડાનું બીબું.

મૂળ

इं.

ગુજરાતી માં ડાઈની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ડાઈ1ડાઈ2ડાઈ3

ડાઈ2

સ્ત્રીલિંગ

  • 1

    સુલેહ; સંધિ (?).

ગુજરાતી માં ડાઈની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ડાઈ1ડાઈ2ડાઈ3

ડાઈ3

પુંલિંગ

  • 1

    રંગ; વર્ણ.

મૂળ

इं.