ગુજરાતી

માં ડાકની 4 મુખ્ય વ્યાખ્યા છે: ડાક1ડાકુ2ડાકું3ડાંક4

ડાક1

સ્ત્રીલિંગ

 • 1

  ટપાલ; મુસાફરો, ટપાલ વગેરે લઈ જવા માટેની ટપ્પાઓની ગોઠવણ.

 • 2

  ડાકગાડી.

ગુજરાતી

માં ડાકની 4 મુખ્ય વ્યાખ્યા છે: ડાક1ડાકુ2ડાકું3ડાંક4

ડાકુ2

પુંલિંગ

 • 1

  લૂંટારો; ધાડપાડુ.

મૂળ

हिं.

ગુજરાતી

માં ડાકની 4 મુખ્ય વ્યાખ્યા છે: ડાક1ડાકુ2ડાકું3ડાંક4

ડાકું3

વિશેષણ

 • 1

  અપમાનિત; બટ્ટો લાગેલું.

ગુજરાતી

માં ડાકની 4 મુખ્ય વ્યાખ્યા છે: ડાક1ડાકુ2ડાકું3ડાંક4

ડાંક4

પુંલિંગ

 • 1

  લીલી, મોટી માખ.

 • 2

  નંગની નીચે તેનો પ્રકાશ વધે તે માટે મુકાતી ચકચકિત પતરી.

 • 3

  ધાતુના સાંધા પૂરવામાં વપરાતો પદાર્થ.

નપુંસક લિંગ

 • 1

  ડાકલું; એક જાતનું વાદ્ય; ડુગડુગિયું.