ડાકડમાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાકડમાળ

પુંલિંગ

  • 1

    ઘરનો જૂનો પરચૂરણ સામાન.

  • 2

    ડાકડમાક; ડાકટમાટ; ઠાઠમાઠ; ભભકો.