ડાકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાકણ

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની ભૂતડી.

 • 2

  મેલી વિદ્યા જાણનારી સ્ત્રી.

 • 3

  જેની નજર લાગે એવી સ્ત્રી.

 • 4

  ગાજરનું ડીંટું અને અંદરનો કઠણ રેસો.

મૂળ

सं. डाकिनी

ડાકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાકણું

વિશેષણ

 • 1

  ડાકણ જેવું; ખાઇ જાય એવું.