ડાકણકોઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાકણકોઠો

પુંલિંગ

  • 1

    છોકરીઓ ધૂળની પાળ વડે સાત કોઠા પાડી જે રમત રમે છે તેમાંનો દરેક કોઠો.