ડાકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાકલું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું વાદ્ય; ડુગડુગિયું.

મૂળ

प्रा. डक्क