ડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાકો

પુંલિંગ

  • 1

    લૂંટારો; ધાડપાડુ.

  • 2

    ધાડ.

  • 3

    કાઠિયાવાડી ઘરડો બળદ.