ડાકોરરાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાકોરરાય

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રણછોડરાય; ડાકોરના શ્રીકૃષ્ણ કે ઠાકોરજી.