ડાંખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંખ

પુંલિંગ

  • 1

    લીલી, મોટી માખ.

  • 2

    નંગની નીચે તેનો પ્રકાશ વધે તે માટે મુકાતી ચકચકિત પતરી.

  • 3

    ધાતુના સાંધા પૂરવામાં વપરાતો પદાર્થ.