ગુજરાતી

માં ડાંગની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડાંગ1ડાંગ2

ડાંગ1

સ્ત્રીલિંગ

  • 1

    લાંબી મજબૂત લાકડી.

ગુજરાતી

માં ડાંગની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડાંગ1ડાંગ2

ડાંગ2

નપુંસક લિંગ

  • 1

    ઝાડીવાળો ડુંગરી-પ્રદેશ (જેમ કે, ડાંગનું જંગલ).

મૂળ

સર૰ म. डांग; हिं. डाँग; दे. डुं (-डों)गर